બધું બદલાયુ.!

સમય બદલાયો એનો અનુભવ અચાનક થયો. આંખો આગળથી જુના ચહેરાઓ ધીમે ધીમે ભૂંસાતા ગયા અને નવા સરળતાથી ઉમેરાતા ગયા. રસ્તાની બંને બાજુએ ઝાડવાની માફક કંઈ કેટલાયે કપાયા, કેટલાયે રોપાયા. બધું અજાણતા જ થઈ ગયું. બાજની ઝડપે આકાશી ચક્કર લગાવતો રહ્યો એટલે કદાચ આવું બન્યું. ઊંચે ઉડવાનું આ જ એકમાત્ર નુકશાન લાગે છે. નાના નાના બદલાવો […]

Read More બધું બદલાયુ.!

બે માણસની વાત

સંબંધો વરસાદ જેવા છે, ધોધમાર વરસે.! તમે ખાડા, ખાબોચિયા, તળાવ, નદી કે દરિયો ગમે તે હોઇ શકો, એ નક્કી તમારે કરવાનું છે કે કેવા બની રહેવું તમને ગમશે. એકવાર નક્કી થઇ જશે, પછી એ જ સ્વભાવ આજીવન રહેશે. એમાં બદલાવ લાવવો અશકય તો નહિ હોય પણ અઘરો ચોક્કસ હશે. ઘણાને તો સંબંધોની એટલી બધી એલર્જી […]

Read More બે માણસની વાત

આંખો હજીયે ઝંખે છે.!

સૂરજ દરરોજ સવાર લઈને આવે છે. તેના અસ્તિત્વને દર્શાવી આપણાં રસ્તાઓ પર પ્રકાશ ફેલાવવા! છતાંએ સમયની સાંકળોમાં તો તેનેય જકડવું પડે છે. તેના જીવનની ઘટમાળ પણ ઉપર નીચે થયા જ કરે છે. વાદળાઓ તો કાયમ તેના પ્રકાશને ઢાંકવાની તૈયારીઓ જ કરતાં હોય છે. પરંતુ બદલામાં સૂરજ તે જ વાદળની કિનારીઓને સોનેરી રંગોથી મઢીને ઉપહાર આપે […]

Read More આંખો હજીયે ઝંખે છે.!