જય જામદગ્નેય

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः |कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः || ભાગ્યેજ કોઈ હિંદુ એવો હશે કે જેને સાત ચિરંજીવીઓમાંના એક એવા પરશુરામ વિશે ખબર નહીં હોય. બ્રાહ્મણોનાં ભગવાન જેને કહેવાય છે એ પરશુરામ બ્રાહ્મણ હોવાં છતાં ક્ષત્રિય જેવા હતા. ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર અને ઋષિ જમદગ્નિ તથા રેણુકાનાં પુત્ર શ્રી પરશુરામ વૈશાખ સુદ ત્રીજ એટલે કે […]

Read More જય જામદગ્નેય

શું તમારી ઢીંગલી પણ ખોવાઈ ગઈ છે ?

વિશ્વ-સાહિત્યના ફલક પર પોતાની નોંધપાત્ર છાપ અને અસર છોડી જનારા એક સદાબહાર લેખક એટલે ફ્રાન્ઝ કાફકા. ચેક રિપબ્લિકના પ્રાગમાં જન્મેલા ફ્રાન્ઝ કાફકા, નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક હતા. આ કિસ્સો એ સમયનો છે જ્યારે કાફકાની ઉંમર લગભગ ૩૯ વર્ષ હતી. જે પાર્કમાં રોજ સવારે કાફકા નિયમિત ચાલવા જતા, એ પાર્કમાં એક દિવસ તેમણે એક બાળકીને […]

Read More શું તમારી ઢીંગલી પણ ખોવાઈ ગઈ છે ?

કાળની સમીપે-દિવસો, મહિનાઓ કે વર્ષો?

કોરોના – એકાદ વર્ષ પહેલા આ શબ્દ જ્યારે કાને પડયો ત્યારે જીવન રોજની જેમ જ આલેખની સીધી રેખાની માફક ચાલતું હતું. ટીવીના પરદે વેરાન બનેલા વુહાનના દ્રશ્યો દેખાયા ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ પરિસ્થિતિ વિશ્વ આખાએ નિહાળવાની છે. જીવન રોગના કારણે થંભી પડે એવા દિવસો વિશે ફિક્શન મૂવી ઘણા જોયા પણ એનો પ્રત્યક્ષ અનુભવ […]

Read More કાળની સમીપે-દિવસો, મહિનાઓ કે વર્ષો?

સોગઠાં પુરુષાર્થનાં.!

“બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ, ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ; વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં, જેમ પડતા જાય એમ રમવું જોઈએ !” – ઉમર ખૈયામ ( અનુ.’શૂન્ય’ પાલનપુરી )   સૌ કોઈ જીવનને પોતાની આકાંક્ષાઓ મુજબ જીવવા માટે પ્રયત્ન કરે છે. ધારેલું ને સ્વપ્નોમાં જોયેલું, શાંત, હસમુખ અને સુખી […]

Read More સોગઠાં પુરુષાર્થનાં.!