જય જામદગ્નેય

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः |कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः || ભાગ્યેજ કોઈ હિંદુ એવો હશે કે જેને સાત ચિરંજીવીઓમાંના એક એવા પરશુરામ વિશે ખબર નહીં હોય. બ્રાહ્મણોનાં ભગવાન જેને કહેવાય છે એ પરશુરામ બ્રાહ્મણ હોવાં છતાં ક્ષત્રિય જેવા હતા. ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર અને ઋષિ જમદગ્નિ તથા રેણુકાનાં પુત્ર શ્રી પરશુરામ વૈશાખ સુદ ત્રીજ એટલે કે […]

Read More જય જામદગ્નેય

શું તમારી ઢીંગલી પણ ખોવાઈ ગઈ છે ?

વિશ્વ-સાહિત્યના ફલક પર પોતાની નોંધપાત્ર છાપ અને અસર છોડી જનારા એક સદાબહાર લેખક એટલે ફ્રાન્ઝ કાફકા. ચેક રિપબ્લિકના પ્રાગમાં જન્મેલા ફ્રાન્ઝ કાફકા, નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક હતા. આ કિસ્સો એ સમયનો છે જ્યારે કાફકાની ઉંમર લગભગ ૩૯ વર્ષ હતી. જે પાર્કમાં રોજ સવારે કાફકા નિયમિત ચાલવા જતા, એ પાર્કમાં એક દિવસ તેમણે એક બાળકીને […]

Read More શું તમારી ઢીંગલી પણ ખોવાઈ ગઈ છે ?

વીજળી

જયારે જહાજ દરિયામાં ડૂબી પડવાની દુર્ઘટનાની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે સૌને ટાઇટેનિક યાદ આવે. હિમશીલા સાથે ટકરાઈને તૂટી પડેલા એ જહાજમાં આશરે 1517 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. આ કરુણ ઘટનાનું ફિલ્મી પડદે રેખાંકન કરીને જેમ્સ કેમરુને ટાઇટેનિકને ઇતિહાસમાં અમર બનાવી દીધું. આમ તો દુનિયામાં ખૂબ ઓછા જહાજો એવા છે કે જેઓ કોઈ મોટી દુર્ઘટનાના […]

Read More વીજળી