સતત જીવું છું હું

સતત જીવું છું હું, કાંટાળા તારની વાડની વચ્ચે, ઉગીને આથમતા વેલાની માફક..! વાદળાની ટાઢક તો બે-ચાર દિવસની, તડકે બળવાનું થાય છે દરરોજ, લીલાંછમ ખેતરો દેખાય ઘણા પણ, હળને દાતરડાઓ ઘસાય છે દરરોજ, સતત જીવું છું હું, અંધારા ઓરડાની વચ્ચે, તોડીને ચણાયેલી દીવાલોની માફક..! પાંજરું ઉઘડે તો ઉડતા આવડે, પુરાયેલો અવાજ ક્યાંથી પડઘા આપે.? આંખો ભરાય […]

Read More સતત જીવું છું હું